પાંચ બલ્બને શ્રેણી-જોડાણમાં વિદ્યુતપરિપથમાં જોડેલા છે. જો વચ્ચેનો ત્રીજો બલ્બ ઊડી જાય,તો શું થાય?

  • A
    પહેલો અને બીજો બલ્બ ચાલુ રહે.
  • B
    ચોથો અને પાંચમો બલ્બ ચાલુ રહે.
  • C
    બાકીના ચાર બલ્બ ચાલુ રહે.
  • D
    બાકીના બધા બલ્બ બંધ થઈ જાય.

Explore More

Similar Questions

બે અવરોધોના શ્રેણી-જોડાણ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

આ પરિપથના બે છેડા $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

Difficult
View Solution

$10 \, \Omega$ અવરોધ ધરાવતા તારને એક બંધ વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. આ વર્તુળના કોઈપણ વ્યાસના બે અંતિમ બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે?

ત્રણ અવરોધોના શ્રેણી-જોડાણ માટે નીચેનામાંથી શું સાચું છે?

જ્યારે ત્રણ અવરોધો $R_{1}, R_{2}$ અને $R_{3}$ ને વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે $R = R_{1} + R_{2} + R_{3}$ સંબંધ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo