પાંચ તત્વો $A, B, C, D$ અને $E$ ના વર્ક ફંક્શન અનુક્રમે $1.2 \ eV, 2.4 \ eV, 3.6 \ eV, 4.8 \ eV$ અને $6 \ eV$ છે. જો $4000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આ તત્વો પર આપાત કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રોન કોના દ્વારા ઉત્સર્જિત થશે?

  • A
    $A, B$ અને $C$
  • B
    $A, B, C, D$ અને $E$
  • C
    $A$ અને $B$
  • D
    માત્ર $E$

Explore More

Similar Questions

ધારો કે એક યાદચ્છિક ચલ $X$ એ $8$ મધ્યક અને $4$ વિચરણ ધરાવતું દ્વિપદી વિતરણ છે. જો $P(X \leq 2) = \frac{k}{2^{16}}$ હોય,તો $k$ ની કિંમત શોધો:

$ICBN$ એટલે શું?

જો $f(x) = x^3 - 6x^2 + 9x + 3$ એ ઘટતું વિધેય હોય,તો $x$ કયા અંતરાલમાં હશે?

જૈવિક ઉત્પત્તિ ધરાવતું કયું દ્રવ્ય ભૂમિની ફળદ્રુપતા જાળવવા અને વધારવા માટે વપરાય છે?

$Fe(CO)_5$ માં,$Fe-C$ બંધ ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo