આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\bar{x}=54.3, \Sigma f_{i} u_{i}=2, n=25$ અને $c=10$ છે. તો ધારેલો મધ્યક $A = \dots$

  • A
    $53.5$
  • B
    $54.3$
  • C
    $50$
  • D
    $250$

Explore More

Similar Questions

આપેલ આવૃત્તિ વિતરણ માટે,કુલ આવૃત્તિ $25$ છે અને $\Sigma f_{i} x_{i} = 120$ છે. તો,મધ્યક = $\ldots$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $52$ છે. ખૂટતી આવૃત્તિ $f$ શોધો.
વર્ગ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
આવૃત્તિ $5$ $3$ $4$ $f$ $2$ $6$ $13$

રચનાના $6$ કસોટીઓમાં સરેરાશ ગુણ $45$ હતા. તેના શિક્ષકે તેનો સૌથી ઓછો સ્કોર,જે $30$ છે,તેને દૂર કર્યો અને તેના ગ્રેડ નક્કી કરવા માટે બાકીના સ્કોરની સરેરાશ ગણી. નીચેનામાંથી કયું તેના નવા સરેરાશ ગુણ દર્શાવે છે?

અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર ........ છે.

સૂત્ર $\bar{x} = \frac{\Sigma f_{i} x_{i}}{n}$ માં,$f_{i}$ શું દર્શાવે છે ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo