આપેલ આવૃત્તિ વિતરણ માટે,$n=100, A=20$ અને $\bar{x}=20$ છે. તો,$\Sigma f_{i} d_{i}=\ldots \ldots \ldots . .$

  • A
    $20$
  • B
    $0$
  • C
    $-20$
  • D
    $1$

Explore More

Similar Questions

મધ્યક માટેના સૂત્ર $\bar{x} = A + \frac{\Sigma f_{i} u_{i}}{\Sigma f_{i}} \times c$ માં,$u_{i} = \ldots \ldots \ldots$

નીચે આપેલ વિતરણને ધ્યાનમાં લો:
મેળવેલ ગુણવિદ્યાર્થીઓની સંખ્યા
$0$ કે તેથી વધુ$63$
$10$ કે તેથી વધુ$58$
$20$ કે તેથી વધુ$55$
$30$ કે તેથી વધુ$51$
$40$ કે તેથી વધુ$48$
$50$ કે તેથી વધુ$42$

વર્ગ $30-40$ ની આવૃત્તિ કેટલી છે?

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\bar{x}=54.3, \Sigma f_{i} u_{i}=2, n=25$ અને $c=10$ છે. તો ધારેલો મધ્યક $A = \dots$

જો $x_{i}$ એ વર્ગીકૃત માહિતીના વર્ગ અંતરાલોના મધ્યબિંદુઓ હોય,$f_{i}$ એ અનુરૂપ આવૃત્તિઓ હોય અને $\bar{x}$ એ મધ્યક હોય,તો $\sum (f_{i} x_{i} - f_{i} \bar{x})$ ની કિંમત કેટલી થાય?

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\Sigma f_{i} x_{i} = 1790$ અને $\Sigma f_{i} = 50$ છે. તો,મધ્યક $\bar{x} = $ ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo