આપેલ પ્રક્રિયા માટે,કુલ એન્થાલ્પી ફેરફાર $+100 \ kJ/mol$ છે અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $+200 \ kJ/mol$ છે. પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ......$kJ/mol$ હશે.

  • A
    $+300$
  • B
    $+200$
  • C
    $+0.100$
  • D
    $+100$

Explore More

Similar Questions

અણુઓને પ્રતિક્રિયામાં પ્રવેશવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને શું કહેવામાં આવે છે?

પ્રથમ ક્રમનો વેગ અચળાંક $k$ એ તાપમાન $T$ સાથે $\log \, k = 15.0 - (10^{6} / T)$ તરીકે સંબંધિત છે. આરેનિયસ અવયવ $A$ અને સક્રિયકરણ ઉર્જા $E_a$ માટે નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

સંઘાતવાદ (Collision theory) ની શોધ કોણે કરી હતી? સંઘાતવાદ શેના પર આધારિત છે?

એક પ્રક્રિયા માટે વેગ-અચળાંક $K_1$ અને $K_2$ અનુક્રમે $10^{16} \cdot e^{-2000/T}$ અને $10^{15} \cdot e^{-1000/T}$ છે. કયા તાપમાને $K_1 = K_2$ થશે?

Difficult
View Solution

રાસાયણિક પ્રક્રિયા માટે,જ્યારે તાપમાનમાં $10\,^oC$ નો વધારો થાય ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારીને $100\,^oC$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ ..... ગણો થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo