એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે, વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = 90 \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{k} \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે. તો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ શું હશે?

  • A
    $\vec{B} = 3 \times 10^{-7} \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{i} \text{ T}$
  • B
    $\vec{B} = 3 \times 10^{-7} \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{j} \text{ T}$
  • C
    $\vec{B} = 27 \times 10^{9} \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{j} \text{ T}$
  • D
    $\vec{B} = 3 \times 10^{-7} \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{k} \text{ T}$

Explore More

Similar Questions

આયનોસ્ફિયર (ionosphere) નો વક્રીભવનાંક કેટલો હોય છે?

વિદ્યુતચુંબકીય તરંગો માટે (ઉદ્દગમથી દૂરના વિસ્તાર માટે) $\vec{E}$ અને $\vec{B}$ સદિશો વચ્ચે કળાનો તફાવત કેટલો હોય છે?

જો $\vec{E}$ અને $\vec{B}$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ છે?

$25 \; MHz$ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$-દિશામાં ગતિ કરે છે. અવકાશ અને સમયના કોઈ ચોક્કસ બિંદુએ,$\vec{E} = 6.3 \hat{j} \; V/m$ છે. આ બિંદુએ $\vec{B}$ કેટલું હશે?

જો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઈઈલેક્ટ્રિક અચળાંક અનુક્રમે $\mu_r$ અને $K$ હોય,તો માધ્યમનો વક્રીભવનાંક $n = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo