કોઈ પણ ધન પૂર્ણાંક $n$ માટે,$5^n$ નો અંતિમ અંક હંમેશા....... હોય છે.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $5$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

સાબિત કરો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક $m$ માટે $6m+2$ અથવા $6m+5$ સ્વરૂપમાં હોઈ શકે નહીં.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડી સજાતીય કરણી (like surds) છે?

દર્શાવો કે કોઈપણ પ્રાકૃતિક સંખ્યા $n$ માટે $12^{n}$ નો અંતિમ અંક $0$ અથવા $5$ હોઈ શકે નહીં.

સંમેય સંખ્યા $\frac{77}{210}$ નું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે નક્કી કરો. જો તે શાંત હોય,તો તેનું દશાંશ નિરૂપણ લખો.

એક સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ $327.7081$ છે. જ્યારે આ સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવવામાં આવે,ત્યારે $q$ ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો? કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo