સદિશ $\vec{A} = (3 \hat{i} + 4 \hat{j} - 5 \hat{k})$ ના ઘટકો માટે,નીચેના કોલમ જોડો.
કોલમ $I$ કોલમ $II$
$(A)$ $x$-અક્ષની દિશામાં ઘટક $(p)$ $5 \text{ unit}$
$(B)$ સદિશ $(2 \hat{i} + \hat{j} + 2 \hat{k})$ ની દિશામાં ઘટક $(q)$ $4 \text{ unit}$
$(C)$ $(6 \hat{i} + 8 \hat{j} - 10 \hat{k})$ ની દિશામાં ઘટક $(r)$ $0$
$(D)$ $(-3 \hat{i} - 4 \hat{j} + 5 \hat{k})$ ની દિશામાં ઘટક $(s)$ કોઈ નહીં

  • A
    $(A \rightarrow q, B \rightarrow r, C \rightarrow s, D \rightarrow s)$
  • B
    $(A \rightarrow p, B \rightarrow r, C \rightarrow s, D \rightarrow s)$
  • C
    $(A \rightarrow r, B \rightarrow q, C \rightarrow s, D \rightarrow s)$
  • D
    $(A \rightarrow q, B \rightarrow r, C \rightarrow s, D \rightarrow p)$

Explore More

Similar Questions

જો $\vec{P} \cdot \vec{Q} = 0$ અને $|\vec{P} \times \vec{Q}| = PQ$ હોય,તો $\vec{P}$ અને $\vec{Q}$ વચ્ચેનો ખૂણો કેટલો થાય ($^{\circ}$ માં)?

એક ભૌતિક રાશિ કે જે દિશા ધરાવે છે:

સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.

સદિશ $|2\hat{i} - \hat{j} - 5\hat{k}|$ નું મૂલ્ય ..... થાય.

જો એકમ સદિશ $\vec{U} = 0.9\hat{i} - 0.2\hat{j} + m\hat{k}$ દ્વારા દર્શાવવામાં આવે, તો $m$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo