ફેરોમેગ્નેટિક પદાર્થ માટે,સાપેક્ષ પરમીએબિલિટી $(\mu_r)$ વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા $(H)$ નો આલેખ નીચે મુજબનો આકાર ધરાવે છે:

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

વિધાન: મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ $(MRI)$ એ માનવ શરીરના વિવિધ ભાગોની છબીઓ બનાવવા માટેનું એક ઉપયોગી નિદાન સાધન છે.
કારણ: માનવ શરીરના વિવિધ પેશીઓના પ્રોટોન $(MRI)$ માં ભૂમિકા ભજવે છે.

એક ગજ ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક ઉત્તર દિશા તરફ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેની વિષુવવૃત્તીય રેખા પરના બિંદુ $P$ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. જો ચુંબકને $90^\circ$ જેટલું ફેરવવામાં આવે,તો બિંદુ $P$ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $B_H$ છે.

આકૃતિમાં આપેલા ઘણા ચિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ (આકૃતિમાં જાડી રેખાઓ) ખોટી રીતે દર્શાવે છે. તેમાં શું ખોટું છે તે જણાવો. તેમાંથી કેટલીક સ્થિત-વિદ્યુત ક્ષેત્ર રેખાઓને યોગ્ય રીતે વર્ણવી શકે છે. કઈ આકૃતિઓ સાચી છે તે જણાવો.

$1000 \, A m^2$ ની ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે ટૂંકા ચુંબકોને $10 \, cm$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. $P$ પાસે કુલ ચુંબકીય પ્રેરણ....$T$ છે.

ચુંબકનું વિચુંબકીયકરણ (Demagnetisation) શેના દ્વારા કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo