ફિનોલ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે પાણીમાં અદ્રાવ્ય છે
  • B
    તે સમાન આણ્વીય દળ ધરાવતા એરોમેટિક હાઇડ્રોકાર્બન કરતા નીચું ગલનબિંદુ ધરાવે છે
  • C
    તે ટોલ્યુઈન કરતા ઊંચું ઉત્કલનબિંદુ ધરાવે છે
  • D
    તે એસિડિક ગુણધર્મ દર્શાવતું નથી

Explore More

Similar Questions

બેન્ઝોઇક એસિડને $X$ સાથે અથવા ફિનોલને $Y$ સાથે ગરમ કરતા બેન્ઝિન મળે છે. તો $X$ અને $Y$ અનુક્રમે......

નીચેનામાંથી કયું સંયોજન ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી વધુ સક્રિય છે?

નીચેની પ્રતિક્રિયાઓના સમૂહમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?

જ્યારે ફિનોલની પ્રક્રિયા $(i)$ $CS_2$ દ્રાવણમાં અને $(ii)$ જલીય દ્રાવણમાં $Br_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo