ચતુષ્ફલકીય સંકીર્ણ $[MnBr_4]^{2-}$ માટે, સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $....$ છે. ($Mn$ નો પરમાણુ ક્રમાંક = $25$) ($BM$ માં)

  • A
    $1.7$
  • B
    $5.9$
  • C
    $4.8$
  • D
    $2.4$

Explore More

Similar Questions

નીચેના બંધારણોમાંથી,પ્રકાશીય સમઘટકો કયા છે?

નીચેનામાંથી કયો ધાતુ આયન લિગાન્ડની પ્રકૃતિને ધ્યાનમાં લીધા વિના સમાન ચુંબકીય મોમેન્ટ અને ભૂમિતિ ધરાવતા સંકીર્ણો બનાવશે?

$[Ti(H_2O)_6]^{3+}$ સંકીર્ણ સ્વભાવે અનુચુંબકીય છે કારણ કે...

નીચેનામાંથી કયા જલીય ધાતુ આયનમાં સૌથી વધુ પેરામેગ્નેટિઝમ (અનુચુંબકત્વ) જોવા મળે છે?

Difficult
View Solution

અષ્ટફલકીય સંકીર્ણ $[Fe(F)(Cl)(Br)(I)(NH_3)(H_2O)]^-$ માટે કુલ સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo