અશ્મિ $X$ એ અશ્મિ $Y$ કરતા જૂનું છે જો

  • A
    $X$ એ $Y$ કરતા કાંપના ઊંડા સ્તરમાં મળી આવ્યું હોય
  • B
    $Y$ એ $X$ કરતા કાંપના ઊંડા સ્તરમાં મળી આવ્યું હોય
  • C
    $Y$ માં ઓછા અવશેષી અંગો હોય
  • D
    અશ્મિ $Y$ માં $X$ ના સમમૂલક અને કાર્યસદ્રશ અંગો હોય

Explore More

Similar Questions

પ્રત્યાંકન (Transcription) દરમિયાન $DNA$ પરના જે સ્થાને $RNA$ પોલિમરેઝ જોડાય છે,તેને ......... કહે છે.

બે વિદ્યુતભારો $2 C$ અને $6 C$ એક નિશ્ચિત અંતરે રહેલા છે. જો દરેક વિદ્યુતભારમાં $-4 C$ ઉમેરવામાં આવે,તો $12 \times 10^3 ~N$ નું પ્રારંભિક બળ કેટલું થશે?

લીલમાં કયા પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો જોવા મળે છે?

એક્રોમેટિક સંયોજન બનાવતા બે લેન્સના દ્રવ્યોની વિભાજન શક્તિનો ગુણોત્તર $4: 3$ છે. જો બે લેન્સની અસરકારક કેન્દ્રલંબાઈ $+60 ~cm$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo