પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે ચાર પત્તા ખેંચવામાં આવે છે. બે પત્તા એક જ પ્રકારના (suit) અને બાકીના બે પત્તા અલગ-અલગ પ્રકારના મળે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{72 \times 169}{425 \times 49}$
  • B
    $\frac{24 \times 169}{425 \times 49}$
  • C
    $\frac{18 \times 169}{425 \times 49}$
  • D
    $\frac{6 \times 169}{425 \times 49}$

Explore More

Similar Questions

ધારો કે $m, n$ એ $\{0, 1, 2, \ldots, 99\}$ ગણમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ભિન્ન પૂર્ણાંકો છે. તો,$4^m + 4^n + 3$ એ $5$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કયા અંતરાલમાં છે?

જો પ્રથમ $20$ પૂર્ણાંક સંખ્યાઓમાંથી ત્રણ પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમનો ગુણાકાર યુગ્મ (બેકી) હોવાની સંભાવના કેટલી થાય?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી યાદચ્છિક રીતે $5$ પત્તા ખેંચવામાં આવે છે. પોકર હેન્ડમાં એક જોડી (pair) અને સમાન ફેસ વેલ્યુની ત્રિપુટી (triple) (ઉદાહરણ તરીકે, $2$ સત્તા અને $3$ બાદશાહ અથવા $2$ એક્કા અને $3$ રાણી, વગેરે) હોય તેની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $6$ કાળા,$4$ લાલ,$2$ સફેદ અને $3$ વાદળી શર્ટ છે. જો યાદચ્છિક રીતે $2$ શર્ટ પસંદ કરવામાં આવે,તો બંને સફેદ અથવા બંને વાદળી હોવાની સંભાવના કેટલી છે?

ત્રણ પાસાઓને એકવાર ફેંકતા સરવાળો $16$ મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo