એક જ માતા-પિતાના ચાર બાળકોના રુધિરજૂથ $A$,$B$,$AB$ અને $O$ છે. તેથી,બંને માતા-પિતાના જનીન પ્રકાર (genotypes) શું હશે?

  • A
    બંને માતા-પિતા $A$ જૂથ માટે સમયુગ્મી (homozygous) છે.
  • B
    એક માતા-પિતા $A$ જૂથ માટે સમયુગ્મી છે.
  • C
    એક માતા-પિતા $A$ માટે વિષમયુગ્મી (heterozygous) અને બીજા માતા-પિતા $B$ માટે વિષમયુગ્મી છે.
  • D
    બંને માતા-પિતા $B$ જૂથ માટે સમયુગ્મી છે.

Explore More

Similar Questions

રૂધિરમાં જોવા મળતા મુખ્ય આયનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

રુધિર ગંઠાઈ જવા માટે કયો આયન આવશ્યક છે?

વિટામિન $K$ ની જરૂરિયાત શેના માટે હોય છે?

નીચેનામાંથી કયું એગ્રેન્યુલોસાઇટ (કણિકાવિહીન શ્વેતકણ) છે?

રુધિર ચઢાવતા પહેલા $Rh$ જૂથનું પરીક્ષણ શા માટે જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo