ગેટોનોગેમી (Geitonogamy) માં શું સમાવિષ્ટ છે?

  • A
    એક જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગરજ દ્વારા પુષ્પનું ફલન
  • B
    તે જ પુષ્પના પરાગરજ દ્વારા પુષ્પનું ફલન
  • C
    સમાન વસ્તીમાં બીજી વનસ્પતિના પુષ્પના પરાગરજ દ્વારા પુષ્પનું ફલન
  • D
    દૂરની વસ્તીની બીજી વનસ્પતિના પુષ્પના પરાગરજ દ્વારા પુષ્પનું ફલન

Explore More

Similar Questions

જો $x^2+y^2=t+\frac{1}{t}$ અને $x^4+y^4=t^2+\frac{1}{t^2}$ હોય, તો $x^3 y \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

નીચેનામાંથી કયું જૈવિક ખાતર (biofertilizer) નથી?

પ્લેટિનમ,એમોનિયા અને ક્લોરાઈડનું એક સંકીર્ણ દ્રાવણમાં અણુ દીઠ ચાર આયનો ઉત્પન્ન કરે છે. આ અવલોકન સાથે સુસંગત બંધારણ કયું છે?

આકૃતિ મીટર બ્રિજની કાચી આકૃતિ દર્શાવે છે. ગેલ્વેનોમીટર $(G)$ લંબાઈ $\ell \, cm$ પર શૂન્ય આવર્તન દર્શાવે છે. હવે જો $R_1$ અને $R_2$ ને અદલાબદલી કરવામાં આવે,તો સંતુલન લંબાઈ $25 \, cm$ જેટલી વધે છે. $R_1/R_2$ નો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo