એક એવી બહુપદીનું ઉદાહરણ આપો જે:
$(i)$ $1$ ઘાતવાળી એકપદી હોય
$(ii)$ $20$ ઘાતવાળી દ્વિપદી હોય
$(iii)$ $2$ ઘાતવાળી ત્રિપદી હોય

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહેવાય,જે બહુપદીમાં માત્ર બે પદ હોય તેને દ્વિપદી કહેવાય અને જે બહુપદીમાં માત્ર ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવાય.
$(i)$ $3x$ એ $1$ ઘાતવાળી એકપદી છે.
$(ii)$ $x^{20} - 7$ એ $20$ ઘાતવાળી દ્વિપદી છે.
$(iii)$ $5x^2 + 3x - 1$ એ $2$ ઘાતવાળી ત્રિપદી છે.

Explore More

Similar Questions

$p(x)=21+10 x+x^{2}$ ને $g(x)=2+x$ વડે ભાગો અને ભાગફળ તથા શેષ શોધો.

આપેલ વિધાન ખરું છે કે ખોટું તે લખો. તમારા જવાબનું સમર્થન કરો.
$5$ ઘાત ધરાવતી બે બહુપદીઓના સરવાળાની ઘાત હંમેશા $5$ જ હોય છે.

નીચેનામાંથી કઈ પદાવલિ બહુપદી છે,તેનું કારણ જણાવો? જો પદાવલિ બહુપદી હોય,તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો: $x^{3}+3 x^{2} y+3 x y^{2}+y^{3}$

$x^{3} + 125$ ને $(x - 5)$ વડે ભાગતા,શેષ $\ldots \ldots \ldots$ મળે.

જો બહુપદીઓ $az^{3}+4z^{2}+3z-4$ અને $z^{3}-4z+a$ ને $z-3$ વડે ભાગતા સમાન શેષ વધતી હોય,તો $a$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo