| સમભાજનની પૂર્વાવસ્થા | અર્ધીકરણની પૂર્વાવસ્થા |
|---|---|
| $(i)$ સમગ્ર કોષચક્રની સરખામણીમાં ટૂંકો સમયગાળો ધરાવે છે. | $(i)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ ખૂબ જ લાંબો સમયગાળો ધરાવે છે. |
| $(ii)$ તેમાં કોઈ ઉપ-અવસ્થાઓ હોતી નથી. | $(ii)$ તે પાંચ ઉપ-અવસ્થાઓમાં વહેંચાયેલ છે: લેપ્ટોટીન,ઝાયગોટીન,પેકીટીન,ડીપ્લોટીન અને ડાયાકીનેસિસ. |
| $(iii)$ રંગસૂત્રો સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા બે સિસ્ટર ક્રોમેટિડ્સના બનેલા હોય છે. | $(iii)$ સમજાત રંગસૂત્રો જોડાઈને બાયવેલેન્ટ અથવા ટેટ્રાડ બનાવે છે. |
| $(iv)$ વ્યતિકરણ (Crossing over) કે કાયઝ્માનું નિર્માણ થતું નથી. | $(iv)$ વ્યતિકરણ અને કાયઝ્માનું નિર્માણ એ તેની લાક્ષણિકતાઓ છે. |
Explore More
| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $(A)$ $G_1$-તબક્કો | $(i)$ પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું નિર્માણ |
| $(B)$ $S$-તબક્કો | $(ii)$ વૃદ્ધિ-તબક્કો |
| $(C)$ $G_2$-તબક્કો | $(iii)$ $DNA$ નું સ્વયંજનન |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(A)$ પૂર્વાવસ્થા | $(i)$ કોષકેન્દ્રપટલ અને અન્ય અંગિકાઓનું પુનઃનિર્માણ |
| $(B)$ ભાજનાવસ્થા | $(ii)$ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે |
| $(C)$ ભાજનોતરાવસ્થા | $(iii)$ ત્રાકતંતુઓનું નિર્માણ |
| $(D)$ અંત્યાવસ્થા | $(iv)$ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગ થવું |
| $(E)$ કોષરસવિભાજન | $(v)$ બહુકોષકેન્દ્રીય સ્થિતિનું નિર્માણ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo