બંધ પરિવહન તંત્ર અને ખુલ્લા પરિવહન તંત્ર વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
બંધ પરિવહન તંત્ર ખુલ્લું પરિવહન તંત્ર
$(1)$ રુધિર રુધિરવાહિનીઓના બંધ માર્ગમાં વહન પામે છે. $(1)$ રુધિર દેહગુહામાં વહન પામે છે.
$(2)$ તેમાં અંગોમાં રુધિરકેશિકાઓ જોવા મળે છે. $(2)$ તેમાં રુધિરકેશિકાઓનો અભાવ હોય છે.
$(3)$ શ્વસન રંજકદ્રવ્યો સામાન્ય રીતે $RBCs$ માં અથવા રુધિરરસમાં હોય છે. $(3)$ શ્વસન રંજકદ્રવ્યો રુધિરરસમાં ઓગળેલા હોય છે.
$(4)$ રુધિર અને કોષો વચ્ચે લસિકા માધ્યમ તરીકે કાર્ય કરે છે. $(4)$ રુધિર અને કોષો વચ્ચે સીધો વિનિમય થાય છે.
$(5)$ ઉદાહરણ: અળસિયું,મનુષ્ય. $(5)$ ઉદાહરણ: વંદો,મૃદુકાય પ્રાણીઓ.

Explore More

Similar Questions

આલ્કલેમિયા (Alkalaemia) એટલે શું?

$A$: $Na^+$ નું ઉચ્ચ સ્તર હૃદયના ધબકારા અને સંકોચનશીલતામાં ઘટાડો કરે છે.
$R$: $Na^+$ નું ઉચ્ચ સ્તર $SA$ નોડની ઉત્તેજનામાં વધારો કરે છે.

$A$: ખુલ્લા પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો વધુ હોય છે,પરંતુ રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે.
$R$: બંધ પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે,અને રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.

સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લક્ષણ અને તેના મૂલ્ય/ગણતરી સાથે સુસંગત છે?

આપેલ આકૃતિ મનુષ્યમાં રુધિરાભિસરણની યોજનાકીય આકૃતિ દર્શાવે છે,જેમાં $A$ થી $D$ લેબલ આપેલ છે. લેબલ ઓળખો અને તેના કાર્યો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo