સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લક્ષણ અને તેના મૂલ્ય/ગણતરી સાથે સુસંગત છે?

  • A
    યુરિયા $5-10\, mg/100\, ml$ રુધિર
  • B
    રુધિર શર્કરા (ઉપવાસ) $ - 70-100\, mg/100\, ml$
  • C
    કુલ રુધિરનું કદ $ - 5-6\, \text{litres}$
  • D
    વિન્ટ્રોબ પદ્ધતિમાં $ESR$ $ - \text{પુરુષોમાં } 9-15\, mm \text{ અને સ્ત્રીઓમાં } 20-34\, mm$

Explore More

Similar Questions

સામાન્ય મનુષ્યોમાં,સામાન્ય રુધિર ગંઠાઈ જવા માટે લાગતો સમય કેટલો છે?

બિલરોથના કોર્ડ્સ (Cords of Billroth) એ રુધિરથી ભરેલી જગ્યાઓ છે જે નીચેનામાંથી કયા અંગમાં જોવા મળે છે?

પરિવહન તંત્રની જરૂરિયાત શું છે?

વિધાન $A$: મનુષ્યમાં કેટલીક વખત એનીમિયા (પાંડુરોગ) જોવા મળે છે.
કારણ $R$: મનુષ્ય શરીરમાં લોહતત્ત્વ અને કૉપરની ખામી હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo