નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકનું સૂત્ર આપો:
$(a)$ $Ni_{(s)} + 4CO_{(g)} \rightleftharpoons Ni(CO)_{4_{(g)}}$
$(b)$ $Ag_{2}O_{(s)} + 2HNO_{3_{(aq)}} \rightleftharpoons 2AgNO_{3_{(aq)}} + H_{2}O_{(l)}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સંતુલન અચળાંકના સૂત્ર માટે,શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીની સાંદ્રતા એકમ $(1)$ લેવામાં આવે છે અને તેને સૂત્રમાંથી બાકાત રાખવામાં આવે છે.
$(a)$ પ્રક્રિયા $Ni_{(s)} + 4CO_{(g)} \rightleftharpoons Ni(CO)_{4_{(g)}}$ માટે:
$K_{c} = \frac{[Ni(CO)_{4}]}{[CO]^{4}}$ અને $K_{p} = \frac{p_{Ni(CO)_{4}}}{(p_{CO})^{4}}$
$(b)$ પ્રક્રિયા $Ag_{2}O_{(s)} + 2HNO_{3_{(aq)}} \rightleftharpoons 2AgNO_{3_{(aq)}} + H_{2}O_{(l)}$ માટે:
$Ag_{2}O$ ઘન છે અને $H_{2}O$ શુદ્ધ પ્રવાહી હોવાથી,તેમની સાંદ્રતા અચળ રહે છે.
$K_{c} = \frac{[AgNO_{3}]^{2}}{[HNO_{3}]^{2}}$

Explore More

Similar Questions

સંતુલન અચળાંકના ઉપયોગો લખો.

પ્રક્રિયા $2 A \rightleftharpoons B + C$ માટે સંતુલન અચળાંક $K_C$ એ $25^{\circ} C$ તાપમાને $0.5$ છે. જ્યારે $[A], [B]$ અને $[C]$ ની સાંદ્રતા અનુક્રમે નીચે મુજબ હોય ત્યારે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે:

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે સંતુલન અચળાંક $5 \times 10^{-2} \ atm^{-1/2}$ છે. પ્રક્રિયા $2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

વરાળ ઊંચા તાપમાને લોખંડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ અને $Fe_3O_{4(s)}$ આપે છે. સંતુલન અચળાંક માટેનું સાચું સમીકરણ કયું છે?

ઘટક તત્વોમાંથી એમોનિયાના નિર્માણ માટે,$K_{C}$ નું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo