આપેલ છે: $2A \rightarrow B$. પ્રક્રિયાનો વેગ અચળાંક $K = 10^{-2} \ min^{-1}$ છે. કયું વિધાન સાચું છે? $(\ln 2 = 0.7)$

  • A
    $K_B = 10^{-2} \ mol \ L^{-1} \ min^{-1}$
  • B
    અર્ધ-આયુષ્ય સમય $t_{0.5}$ એ $70 \ min$ જેટલો છે
  • C
    $75\%$ પ્રક્રિયા $70 \ min$ માં પૂર્ણ થાય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ નીચેનામાંથી કયો છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા $15 \ min$ માં $0.8 \ M$ થી ઘટીને $0.4 \ M$ થાય છે. સાંદ્રતા $0.1 \ M$ થી $0.025 \ M$ માં બદલાવા માટે લાગતો સમય .......... $min$ છે.

$2N_2O_{5(g)} \rightarrow 4NO_{2(g)} + O_{2(g)}$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે?

પ્રક્રિયા $2N_2O_5 \to 4NO_2 + O_2$ માં,પ્રારંભિક દબાણ $500 \ atm$ છે અને વેગ અચળાંક $K = 3.38 \times 10^{-5} \ s^{-1}$ છે. $10 \ minutes$ પછી $N_2O_5$ નું અંતિમ દબાણ ........ $atm$ હશે.

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,$60 \%$ પ્રક્રિયક $4.606 \ min$ માં વિઘટન પામે છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય કેટલો છે ($min$ માં)? (આપેલ છે: $k = 0.1989 \ min^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo