નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: નીચે દર્શાવેલ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે.
[Image of compound $A$]
વિધાન $II$: નીચે દર્શાવેલ સંયોજન એ ઉપરના સંયોજન $A$ નું દર્પણ પ્રતિબિંબ છે.
[Image of compound $B$]
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • B
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

એનાન્ટિઓમર્સ (enantiomers) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચે દર્શાવેલ સંયોજનોની જોડી વચ્ચેનો સંબંધ અનુક્રમે શું છે?

નીચે આપેલા પદ સમજાવો / વ્યાખ્યા આપો :
$(i)$ વામભ્રમણીય સમઘટક
$(ii)$ પ્રકાશીય સમઘટકો

શુદ્ધ પ્રકાશીય પ્રતિબિંબકારકનું પ્રકાશીય નિષ્ક્રિય $(+)$ અને $(-)$ પ્રતિબિંબકારક મિશ્રણમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહે છે?

$2,3,4,5$-ટેટ્રાબ્રોમોહેક્ઝેન સંયોજન માટે અસ્તિત્વ ધરાવતા સ્ટીરિયો આઈસોમર્સની મહત્તમ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo