નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $S_8$ ઘન પદાર્થ આલ્કલાઇન પરિસ્થિતિમાં વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા અનુભવીને $S^{2-}$ અને $S_2O_3^{2-}$ બનાવે છે.
વિધાન $II$: $ClO_4^{-}$ એસિડિક પરિસ્થિતિમાં વિષમીકરણ પ્રક્રિયા અનુભવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • D
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.

Explore More

Similar Questions

$MnO_4^{2-}$ $(1 \ mol)$ નું તટસ્થ જલીય દ્રાવણમાં ડીસ્પ્રપોર્સનેશન નીચેનામાંથી શેમાં થશે?

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો:
$Cl_{2(g)} + 2OH^{-}_{(aq)} \rightarrow ClO^{-}_{(aq)} + Cl^{-}_{(aq)} + H_2O_{(l)}$
આ પ્રક્રિયા વિશેના સાચા વિધાનો ઓળખો:
$I$. $Cl_{2(g)}$ નું $ClO^{-}_{(aq)}$ માં ઓક્સિડેશન થાય છે.
$II$. $Cl_{2(g)}$ નું $Cl^{-}_{(aq)}$ માં ઓક્સિડેશન થાય છે.
$III$. $Cl_{2(g)}$ નું $ClO^{-}_{(aq)}$ માં રિડક્શન થાય છે.
$IV$. $Cl_{2(g)}$ નું $Cl^{-}_{(aq)}$ માં રિડક્શન થાય છે.
સાચો જવાબ છે:

નીચેનામાંથી કોણ ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા એમ બંને તરીકે વર્તે છે?

${P_4} + NaOH + {H_2}O \to Na{H_2}P{O_2} + P{H_3}$ પ્રક્રિયા કયા પ્રકારની છે?

$MnO_4^{2-}$ એસિડિક માધ્યમમાં વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા અનુભવે છે,પરંતુ $MnO_4^{-}$ અનુભવતું નથી. કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo