નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે.
કારણ $(R)$: બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં,ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થના વિવિધ કાયમી ડાયપોલ્સ યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    $(A)$ સાચું છે પણ $(R)$ સાચું નથી
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે પણ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • D
    $(A)$ સાચું નથી પણ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

સમાન વિદ્યુતક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક્સની વ્યાખ્યા આપો.

જો કોઈ પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K = \frac{4}{3}$ હોય,તો તેની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી $\chi_{e}$ કેટલી થાય?

ધ્રુવીય (polar) અને અધ્રુવીય (non-polar) અણુઓ એટલે શું? તેમના ઉદાહરણો આપો.

જ્યારે ડાયઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે ડાયઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુતક્ષેત્ર

ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ ધરાવતી ડાયઇલેક્ટ્રિક સ્લેબને $q$ વિદ્યુતભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકવામાં આવે છે. સ્લેબની સપાટી પર પ્રેરિત વિદ્યુતભાર $q^{\prime}$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo