જો કોઈ પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $K = \frac{4}{3}$ હોય,તો તેની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી $\chi_{e}$ કેટલી થાય?

  • A
    $\frac{\varepsilon_0}{3}$
  • B
    $3 \varepsilon_0$
  • C
    $\frac{4}{3} \varepsilon_0$
  • D
    $\frac{3}{4} \varepsilon_0$

Explore More

Similar Questions

ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ એટલે શું? બંનેના ઉદાહરણો આપો.

ડાયઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા આપો.

ધ્રુવીય અણુઓ એટલે એવા અણુઓ કે જે:

નીચેનામાંથી કયું વિદ્યુત ધ્રુવીભવન (electric polarisation) માટેનું પારિમાણિક સૂત્ર છે?

ધ્રુવીય (Polar) અને અધ્રુવીય (Non-polar) અણુઓ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo