નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $3$-ફિનાઈલપ્રોપીન $HBr$ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ તરીકે કાઈરલ કાર્બન પરમાણુ ધરાવતું દ્વિતીયક આલ્કાઈલ બ્રોમાઈડ આપે છે.
વિધાન $II$: એરાઈલ ક્લોરાઈડ અને એરાઈલ સાયનાઈડ સેન્ડમેયર પ્રક્રિયા તેમજ ગેટરમેન પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે.

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે
  • B
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

ઉપરની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો. $151 \ g$ $2-$બ્રોમોપેન્ટેન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. મુખ્ય નીપજ $P$ ની પ્રાપ્તિ (yield) $80 \%$ છે જ્યારે $Q$ ની પ્રાપ્તિ $100 \%$ છે. મળતી નીપજ $Q$ નું દળ $........ \ g$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $H: 1, C: 12, Br: 80$)

$C_7H_6Cl_2$ સૂત્ર ધરાવતું એક એરોમેટિક સંયોજન $A$,આલ્કોહોલિક $AgNO_3$ ના દ્રાવણ સાથે ઉકાળતા $AgCl$ આપે છે,અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા $C_7H_7OCl$ આપે છે. $A$ નું ઓક્સિડેશન કરતા મોનોક્લોરોબેન્ઝોઇક એસિડ મળે છે જે માત્ર એક જ મોનોનાઇટ્રો વ્યુત્પન્ન આપે છે. સંયોજન $A$ કયું છે?

$FeCl_3$ ની હાજરીમાં ટોલ્યુઈનની $Cl_2$ સાથેની પ્રક્રિયા $X$ આપે છે અને પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા $Y$ આપે છે. આમ,$X$ અને $Y$ શું છે?

બેન્ઝિનની ક્લોરોફોર્મ સાથેની ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo