નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ $AlEt_3$ અને $TiCl_4$ ની હાજરીમાં $333$ થી $343 \ K$ તાપમાને અને $6-7 \ atm$ દબાણે ઈથીનનું યોગશીલ પોલીમરાઈઝેશન થઈને $LDP$ મળે છે.
વિધાન $II:$ કેપ્રોલેક્ટમ $533-543 \ K$ તાપમાને $H_2O$ માં સ્ટેપ ગ્રોથ પોલીમરાઈઝેશન દ્વારા નાયલોન-$6$ આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

Explore More

Similar Questions

કુદરતી રબર સાથે સામ્યતા ધરાવતું સાંશ્લેષિત રબર ..... છે.

નીચેનામાંથી કોનો ઉપયોગ નોન-સ્ટીક રસોઈના વાસણો બનાવવા માટે થાય છે?

જો $Cell-OH$ એ સેલ્યુલોઝનું સૂત્ર દર્શાવતું હોય,તો નીચેનામાંથી સેલ્યુલોઝ ઝેન્થેટનું સૂત્ર ઓળખો.

$X$ એક પોલિમર છે, જેનો ઉપયોગ મુખ્યત્વે અતૂટ કપ અને લેમિનેટેડ શીટ્સ બનાવવા માટે થાય છે. $X$ ના મોનોમર્સ કયા છે?

નીચેનામાંથી કઈ $\text{Polymer} - \text{Monomer}$ ની જોડી ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo