નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: સમાન રેખીય વેગમાન ધરાવતા બે ફોટોનની તરંગલંબાઈ સમાન હોય છે.
વિધાન-$II$: જો ફોટોનની તરંગલંબાઈ ઘટાડવામાં આવે,તો ફોટોનનું વેગમાન અને ઉર્જા પણ ઘટશે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.

Explore More

Similar Questions

$LASER$ ક્રિયાનો સિદ્ધાંત શેમાં સમાવિષ્ટ છે?

$1 \;keV$ ફોટોનની તરંગલંબાઈ $1.24 \times 10^{-9} \;m$ છે. $1 \;MeV$ ફોટોનની આવૃત્તિ કેટલી હશે?

ફોટોનનું અસરકારક દળ શોધવાનું સમીકરણ લખો.

એક ફોટોન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં $1 \, km$ ની ઊંચાઈ પરથી નીચે પડે છે. તેની આવૃત્તિમાં થતો ફેરફાર ગણવા માટે,તેનું દળ $h \nu / c^{2}$ લો. આવૃત્તિ $\nu$ માં થતો આંશિક ફેરફાર કોની નજીક છે?

$160 \,W$ નો પ્રકાશ સ્ત્રોત $6200 \,\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ બધી દિશાઓમાં સમાન રીતે ઉત્સર્જિત કરે છે. $1.8 \,m$ ના અંતરે ફોટોન ફ્લક્સ .......... $m^{-2} s^{-1}$ ના ક્રમનું છે. (પ્લાન્કનો અચળાંક $= 6.63 \times 10^{-34} \,J \cdot s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo