ગોલ્ડ નંબર (Gold number) એટલે શું?

  • A
    $10 \, mL$ ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલમાં $1 \, mL$ $10 \, \% \, NaCl$ ના દ્રાવણના ઉમેરા દ્વારા થતું સ્કંદન અટકાવવા માટે ઉમેરવામાં આવતા લાયોફિલિક કલિલના $mg$ ની સંખ્યા.
  • B
    $10 \, mL$ પ્રમાણિત ગોલ્ડ સોલમાં $1 \, mL$ $10 \, \% \, NaCl$ ના દ્રાવણના ઉમેરા દ્વારા થતું સ્કંદન અટકાવવા માટે ઉમેરવામાં આવતા લાયોફિલિક કલિલના $mg$ ની સંખ્યા.
  • C
    લાયોફિલિક કલિલને સ્કંદિત કરવા માટે ઉમેરવામાં આવતા ગોલ્ડ ક્ષારના $mg$.
  • D
    કલિલને સ્કંદિત કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇટના $mg$.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

શેવિંગ ક્રીમમાં,વિક્ષેપન માધ્યમ (dispersion medium) કયું છે?

નીચેનામાંથી કયું લાયોફિલિક (દ્રવ્ય-સ્નેહી) કલિલ છે?

ડાયાલિસિસ કોને અલગ કરી શકે છે?

નીચેનામાંથી કયું ટિન્ડલ અસર દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo