$second$ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય:

  • A
    પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે
  • B
    પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે
  • C
    પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
  • D
    પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે

Explore More

Similar Questions

જો પ્રક્રિયક $A$ ની સાંદ્રતા $10$ ગણી વધારવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ $100$ ગણો વધે છે. જો વેગ નિયમ $r = k[A]^x$ હોય,તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું આણ્વિકતા શૂન્ય હોઈ શકે? સમજાવો.

પ્રારંભિક પ્રક્રિયા $2AB + B \to A_2B_3$ ને અનુક્રમે $1 \ dm^3$ અને $2 \ dm^3$ કદના પાત્રોમાં પ્રક્રિયકોના સમાન મોલ લઈને કરવામાં આવે છે. પ્રક્રિયા વેગનો ગુણોત્તર $(r_1/r_2)$ શું છે?

જો પ્રક્રિયકોનું સપાટીનું ક્ષેત્રફળ વધે,તો પ્રક્રિયાનો ક્રમ:

એક પ્રક્રિયા માટે જેનો વેગ સમીકરણ: Rate $= k[A]^{1/2}[B]^{3/2}$ છે,તો તેનો ક્રમ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo