બે પદાર્થો $P$ અને $Q$ ને અચળ દરે ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો પદાર્થોના તાપમાન $(T)$ માં સમય $(t)$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો સાચું વિધાન પસંદ કરો.

  • A
    $P$ ની વિશિષ્ટ ઉષ્મા $Q$ કરતા વધારે છે
  • B
    $Q$ ની વિશિષ્ટ ઉષ્મા $P$ કરતા વધારે છે
  • C
    બંનેની વિશિષ્ટ ઉષ્મા સમાન છે
  • D
    તેનું અનુમાન કરવા માટે માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

પદાર્થનું તાપમાન $1^{\circ}C$ વધારવા માટે આપવી પડતી ઉષ્માને........કહે છે.

જો કોઈ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અનંત હોય,તો તેનો અર્થ શું થાય?

પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતામાં તાપમાન સાથે થતા ફેરફારનો આલેખ દોરો.

એક જ પદાર્થમાંથી બનેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે. તેમની ઉષ્મીય ધારણાઓનો ગુણોત્તર કેટલો હશે?

પાણીની વિશિષ્ટ ઉષ્મા કયા તાપમાને ન્યૂનતમ હોય છે ($^\circ C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo