સંક્રમણ ઉષ્મા (Heat of transition) એટલે જ્યારે પદાર્થનું રૂપાંતર શેમાંથી થાય ત્યારે મુક્ત થતી અથવા શોષાતી ઉષ્મા?

  • A
    ઘનમાંથી પ્રવાહી
  • B
    ઘનમાંથી બાષ્પ
  • C
    પ્રવાહીમાંથી બાષ્પ
  • D
    એક અપરરૂપમાંથી બીજા અપરરૂપમાં

Explore More

Similar Questions

$H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા $-68.0 \ kcal$ છે. $H_2O_{(g)}$ ની સર્જન ઉષ્મા કેટલી હોવાની શક્યતા છે........$kcal$.

પરમાણ્વીકરણની એન્થાલ્પી $\left( \Delta_{a} H^{\theta} \right)$ સમજાવો.

પ્રક્રિયા $C_{2}H_{6(g)} \to 2C_{(g)} + 6H_{(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $X \ kJ$ છે. $C-H$ બંધની બંધ ઉર્જા કેટલી છે :-

ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવા પ્રકારની પ્રક્રિયા છે?

મિથેનોઈક એસિડ અને સોડિયમ હાઈડ્રોક્સાઈડના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે. જો $x$ એ પાણીની સર્જન ઉષ્મા (heat of formation) હોય,તો તટસ્થીકરણ દરમિયાન મુક્ત થતી ઉષ્મા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo