$n = 3, l = 1$ હોય તેવી સબ-શેલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે?

  • A
    $8$
  • B
    $6$
  • C
    $18$
  • D
    $32$

Explore More

Similar Questions

$2$ $K$,$8$ $L$,$8$ $M$ અને $2$ $N$ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં,$m=0$ અને $s=+\frac{1}{2}$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે $:-$

$N$ કોષમાં હાજર ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

$p$-ઓર્બિટલ માટે,ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું છે?

$Cu$ $(Z = 29)$ માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ કક્ષક(ઓ) માટે $xy$ સમતલમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo