સંકીર્ણ આયન $[Cr(NH_3)(OH)_2Cl_3]^{2-}$ માટે કેટલા સમઘટકો શક્ય છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સવર્ગ સમઘટકતા (coordination isomerism) દર્શાવી શકતું નથી?

Difficult
View Solution

નીચેના ધાતુ સંકીર્ણોને ધ્યાનમાં લો:
$1. [Co(NH_3)_6]^{3+}$
$2. [CoCl(NH_3)_5]^{2+}$
$3. [Co(CN)_6]^{3-}$
$4. [Co(NH_3)_5(H_2O)]^{3+}$
સૌથી ટૂંકી તરંગલંબાઇ ધરાવતો પ્રકાશનું શોષણ કરતા સંકીર્ણનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $B.M.$ માં (નજીકનો પૂર્ણાંક) કેટલું હશે?

$Fe^{2+}$ આયન માટે $BM$ માં ગણતરી કરેલ ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું છે?

સવર્ગ સંયોજનોમાં અવકાશીય સમઘટકતા સમજાવો.

જે સંકીર્ણ સંયોજનમાં ફેશિયલ $(fac)$ અને મેરિડીયોનલ $(mer)$ સમઘટકો જોવા મળે છે તે છે
(આપેલ છે: $py = \text{pyridine}$ અને $en = H_2N-CH_2-CH_2-NH_2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo