$EQUATION$ શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને,અર્થપૂર્ણ કે અર્થહીન એવા કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી સ્વરો અને વ્યંજનો સાથે આવે?

  • A
    $1440$
  • B
    $2880$
  • C
    $720$
  • D
    $576$

Explore More

Similar Questions

$4, 5, 6, 7, 8$ અંકોનો ઉપયોગ કરીને શક્ય તમામ ક્રમમાં સંખ્યાઓ બનાવવામાં આવે છે. $56000$ થી મોટી સંખ્યાઓ કેટલી હશે?

$AGAIN$ શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ અથવા અર્થહીન કેટલા શબ્દો બનાવી શકાય? જો આ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે,તો $50^{\text{th}}$ શબ્દ કયો હશે?

$ALGEBRA$ શબ્દના અક્ષરોમાંથી સ્વર અને વ્યંજનોના સાપેક્ષ સ્થાન બદલ્યા સિવાય કેટલા ક્રમચયો બનાવી શકાય?

$GARDEN$ શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય જેથી સ્વરો મૂળાક્ષરના ક્રમમાં આવે?

$5!$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo