નીચેની જોડીઓ વચ્ચે તમે કેવી રીતે તફાવત કરશો:
$(iii)$ ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(iii)$ $4$ ગોળાઓ દ્વારા ઘેરાયેલા છિદ્રને ચતુષ્ફલકીય છિદ્ર કહેવામાં આવે છે,જ્યારે $6$ ગોળાઓ દ્વારા ઘેરાયેલા છિદ્રને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. જ્યારે $4$ ગોળાઓ નિયમિત ચતુષ્ફલકના ખૂણાઓ પર ગોઠવાયેલા હોય ત્યારે ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે,જ્યારે $6$ ગોળાઓ નિયમિત અષ્ટફલકના ખૂણાઓ પર ગોઠવાયેલા હોય ત્યારે અષ્ટફલકીય છિદ્ર રચાય છે.

Explore More

Similar Questions

$ABAB...$ પેકિંગ અને $ABCABC...$ પેકિંગને અનુક્રમે શું કહેવામાં આવે છે?

એક સંયોજન બે તત્ત્વો $X$ અને $Y$ નું બનેલું છે. તત્ત્વ $Y$ (ઋણાયન) ના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે અને તત્ત્વ $X$ (ધનાયન) ના પરમાણુઓ બધા જ ચતુષ્કલકીય છિદ્રોને ભરી દે છે,તો સંયોજનનું સૂત્ર શોધો.

એક તત્વ $Z$ ના પરમાણુઓ હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ લેટીસ બનાવે છે અને તત્વ $X$ ના પરમાણુઓ તમામ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ (ચતુષ્ફલકીય છિદ્રો) રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

ટેટ્રાહેડ્રલ વોઇડ (ચતુષ્ફલકીય છિદ્ર) બનાવવા માટે જરૂરી ગોળાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી છે?

એક સંયોજન ધન આયન $C$ અને ઋણ આયન $A$ દ્વારા બનેલું છે. ઋણ આયનો હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ લેટીસ બનાવે છે અને ધન આયનો અષ્ટફલકીય છિદ્રોના $75 \%$ ભાગ રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo