હાઈડ્રોક્સી પ્રોજેસ્ટેરોન નીચેનામાંથી શેમાંથી ઉત્પાદિત કરવામાં આવે છે?

  • A
    રાઈઝોપસ સ્ટોલોનીફર
  • B
    રાઈઝોપસ નિગ્રીકેન્સ
  • C
    રાઈઝોપસ નોટેટમ
  • D
    રાઈઝોપસ એસેટી

Explore More

Similar Questions

આપેલ કોષ્ટકમાં નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?
સૂક્ષ્મજીવઉત્પાદનઉપયોગ
$(a)$ StreptococcusStreptokinaseરુધિરવાહિનીમાંથી ગંઠાઈ ગયેલ રુધિર દૂર કરવા
$(b)$ Clostridium butylicumLipaseતેલના ડાઘ દૂર કરવા
$(c)$ Trichoderma polysporumCyclosporin $A$પ્રતિકારકતા ઘટાડતી દવા (Immuno-suppressive drug)
$(d)$ Monascus purpureusStatinsરુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા

નીચેનામાંથી કયો સજીવ રોકફોર્ટ ચીઝ (Roquefort cheese) બનાવવામાં ઉપયોગી છે?

સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કોના દ્વારા થાય છે?

નીચેના સ્તંભોને જોડો.
સ્તંભ $I$સ્તંભ $II$
$1$. $Streptococcus$ $pneumoniae$$(A)$ એસિટિક એસિડ
$2$. $Aspergillus$ $niger$$(B)$ બ્યુટીરિક એસિડ
$3$. $Clostridium$ $butyricum$$(C)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$4$. $Acetobacter$ $aceti$$(D)$ સાઈટ્રિક એસિડ

ચા અને તમાકુના પાંદડાઓમાં રહેલી સુગંધનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo