નીચેની પ્રક્રિયાઓમાં $A$ અને $B$ ઓળખો:

  • A
    $A = m\text{-ક્લોરોનાઈટ્રોબેન્ઝીન}, B = \text{એઝોબેન્ઝીન}$
  • B
    $A = p\text{-ક્લોરોનાઈટ્રોબેન્ઝીન}, B = \text{એઝોબેન્ઝીન}$
  • C
    $A = m\text{-ક્લોરોનાઈટ્રોબેન્ઝીન}, B = \text{એનિલીન}$
  • D
    $A = o\text{-ક્લોરોનાઈટ્રોબેન્ઝીન}, B = \text{એઝોબેન્ઝીન}$

Explore More

Similar Questions

એક સરળ આવર્ત દોલક $m$ દળ ધરાવતા કણ અને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી આદર્શ સ્પ્રિંગનો બનેલો છે. કણ $T$ જેટલા આવર્તકાળ સાથે દોલન કરે છે. સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો એક ભાગ તે જ કણ સાથે દોલન કરે,તો નવો આવર્તકાળ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\,kg$ દળ ધરાવતા બ્લોક $A$ અને ટેબલ વચ્ચે સ્થિત ઘર્ષણાંક $\mu_s = 0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ કેટલું હોવું જોઈએ જેથી બંને બ્લોક ગતિ ન કરે ($,kg$ માં)? દોરી અને ગરગડીને લીસી અને દળરહિત માનવામાં આવે છે. $(g = 10\,m/s^2)$

વિધાન $(A)$: $CH_3COONa$ નું જલીય દ્રાવણ સ્વભાવે આલ્કલાઇન (બેઝિક) હોય છે. કારણ $(R)$: એસીટેટ આયન એનાયોનિક જળવિભાજન પામે છે. સાચો જવાબ છે

સંખ્યા $\log_{2} 7$ એ:

$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ માં શિરોલંબ નીચેની દિશામાં દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo