આપેલ ગ્લાયકોલિસિસ પથમાંથી $A$ અને $B$ ને ઓળખો.

  • A
    ફ્રુક્ટોઝ $1, 6$-બિસફોસ્ફેટ,ઓક્સાલોએસીટેટ
  • B
    $1, 3$-બિસફોસ્ફોગ્લિસરીક એસિડ,ફ્રુક્ટોઝ $6$-ફોસ્ફેટ
  • C
    $2 \times 1, 3$-બિસફોસ્ફોગ્લિસરીક એસિડ,$2 \times 3$-ફોસ્ફોગ્લિસરીક એસિડ ($3$-$PGA$)
  • D
    એસીટાલ્ડિહાઈડ,ગ્લુકોઝ $1, 6$-બિસફોસ્ફેટ

Explore More

Similar Questions

ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે?

ગ્લાયકોલિસિસની બે ઉર્જા મુક્ત કરતી પ્રક્રિયાઓ લખો.

ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન બનતી પ્રથમ નીપજ કઈ છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ટ્રાન્સફરેઝ/હેક્સોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફૉસ્ફૉરાયલેશન થઈને ગ્લુકોઝ $6$-ફૉસ્ફેટ બને છે.
$(2)$ આથવણની પ્રક્રિયામાં,યીસ્ટ દ્વારા ગ્લુકોઝનું જારક/અજારક પરિસ્થિતિમાં ઇથેનોલમાં રૂપાંતર થાય છે.

Difficult
View Solution

ગ્લાયકોલિસિસમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo