નીચેની પ્રક્રિયામાં સંયોજનો $A$ અને $B$ ઓળખો.

  • A
    $A =$ મિથાઈલ આઈસોસાયનાઈડ,$B =$ મિથેનોઈક એસિડ
  • B
    $A =$ ઈથેનેનાઈટ્રાઈલ,$B =$ મિથેનોઈક એસિડ
  • C
    $A =$ ઈથેનેનાઈટ્રાઈલ,$B =$ ઈથેનોઈક એસિડ
  • D
    $A =$ મિથાઈલ સાયનાઈડ,$B =$ મિથેનોઈક એસિડ

Explore More

Similar Questions

ટોલ્યુઈન પ્રક્રિયક $A$ સાથે પ્રક્રિયા કરીને $X$ આપે છે. આ $(X)$,$2,4-$ડાયનાઈટ્રોફિનાઈલહાઈડ્રેઝોન બનાવે છે અને એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણનું રિડક્શન કરે છે. ટોલ્યુઈનની અન્ય પ્રક્રિયક $B$ સાથેની પ્રક્રિયાથી $Y$ બને છે,જે $CO_2$ ના ઉત્સર્જન સાથે $NaHCO_3$ માં ઓગળે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

પ્રક્રિયામાં સંયોજન $X$ શું છે: $X$ $\xrightarrow{CH_3MgI} Y$ $\xrightarrow{\text{hydrolysis}} Mg(OH)I + CH_3COOH$

સાયનાઈડના જલવિભાજનથી શરૂઆતમાં કઈ નીપજ મળે છે?

એસિટિક એનહાઇડ્રાઇડ નીચેનામાંથી કોની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

આ પ્રક્રિયામાં,$x$,$y$ અને $z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo