નીચેનામાંથી દ્રાવણની સાંદ્રતા ઓળખો જેથી $\Delta T_{f}$ અને $K_{f}$ ના મૂલ્યો સમાન હોય.

  • A
    $1 \ M$
  • B
    $1 \ m$
  • C
    $\frac{N}{10}$
  • D
    $1 \ N$

Explore More

Similar Questions

$A$ ના $4 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણનું ઠારબિંદુ $B$ ના $10 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણના ઠારબિંદુ જેટલું છે. જો $A$ નું આણ્વીય દળ $60$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું હશે?

$1.25 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $20 \ g$ પાણીમાં ઓગાળતા દ્રાવણનું ઠારબિંદુ $271.9 \ K$ મળે છે. જો મોલલ અવનયન અચળાંક $(K_f)$ $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

$0.25 \ mol \ kg^{-1}$ મોલાલિટી ધરાવતા દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો શોધો. $(K_{f} = 4.0 \ K \ kg \ mol^{-1})$ ($K$ માં)

$500 \ g$ પાણીમાં $1.8 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ ગણો. પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

આપેલ છે કે $\Delta T_f$ એ $m$ મોલાલિટી ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો છે,તો $\lim_{m \to 0} \left( \frac{\Delta T_f}{m} \right)$ નું મૂલ્ય કોના બરાબર થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo