નીચેના સંકીર્ણ આયનો માટે શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો સાચો ઘટતો ક્રમ ઓળખો:
$I. [Co(H_2O)_6]^{3+}$
$II. [Co(CN)_6]^{3-}$
$III. [CoI_6]^{3-}$
$IV. [Co(en)_3]^{3+}$

  • A
    $III > I > IV > II$
  • B
    $II > IV > I > III$
  • C
    $III > I > II > IV$
  • D
    $I > III > IV > II$

Explore More

Similar Questions

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના આધારે સમજાવો કે શા માટે $Co(III)$ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ્સ સાથે પેરામેગ્નેટિક અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે,જ્યારે તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ્સ સાથે ડાયામેગ્નેટિક અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $e_g$ કક્ષકોના સમૂહમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ છે?

$Ti^{3+}$ આયન ધરાવતું સંકીર્ણ જ્યારે ચોક્કસ તરંગલંબાઇનો દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે છે,ત્યારે નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન સંક્રમણ જોવા મળશે?

નીચેના સંકીર્ણો માટે દ્રશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગલંબાઈનો સાચો ક્રમ લખો:

નીચેનામાંથી કયા લિગેન્ડમાં કેન્દ્રીય ધાતુ આયનની $d$-કક્ષકોનું વિભાજન કરવાની ક્ષમતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo