માલ્ટોઝમાં હાજર ગ્લાયકોસિડિક લિંકેજ ઓળખો.

  • A
    $\beta-1,4$
  • B
    $\alpha-1,6$
  • C
    $\beta-1,6$
  • D
    $\alpha-1,4$

Explore More

Similar Questions

$\log ab - \log |b| = $

નીચેનામાંથી કોણ અનુચુંબકીય (paramagnetic) છે?

જો $(2, -1, 3)$ એ ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો તે સમતલનું સમીકરણ શું થાય?

એક માણસ બે ટ્રેન જોઈ રહ્યો છે,એક ટ્રેન દૂર જઈ રહી છે અને બીજી ટ્રેન $4\,m/s$ ની સમાન ઝડપે નજીક આવી રહી છે. જો તેઓ $240\,Hz$ ની આવૃત્તિવાળી સીટી વગાડે,તો માણસ દ્વારા સંભળાતા પ્રતિ સેકન્ડ બીટ્સની સંખ્યા કેટલી હશે? (હવામાં અવાજની ઝડપ $= 320\,m/s$)

$1 ~cm$ ત્રિજ્યા ધરાવતા પારોના ટીપાને $10^6$ સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વપરાતી ઉર્જા (જૂલમાં) શોધો. (પારાનું પૃષ્ઠતાણ $460 \times 10^{-3} ~N/m$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo