નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    $B$-કોષો એન્ટિબોડી ઉત્પન્ન કરે છે.
  • B
    ઇન્ટરફેરોન વાયરસને મારી નાખે છે.
  • C
    $T$-કોષોના પ્રતિચારને કોષ-માધ્યિત પ્રતિકારકતા (cell-mediated immunity) કહેવામાં આવે છે.
  • D
    મેક્રોફેજ એ ભક્ષક કોષો છે.

Explore More

Similar Questions

કયા પ્રકારના અંગોમાં લસિકાકણો (lymphocytes) ની એન્ટિજન સાથે આંતરક્રિયા થાય છે?

એન્ટિબોડી એ શું છે?

કયા કોષો ઍન્ટિબૉડીના સર્જન માટે જવાબદાર છે?

$B$-કોષો અને $T$-કોષોની ઉણપને શું કહેવામાં આવે છે?

રસીકરણનો મૂળભૂત સિદ્ધાંત શું છે? રસીઓ સૂક્ષ્મજીવજન્ય ચેપને કેવી રીતે અટકાવે છે? તે સજીવનું નામ આપો જેમાંથી હેપેટાઇટિસ $B$ ની રસી બનાવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo