નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

  • A
    $Mg$, $Mg^{2+}$, $Al$ અને $Al^{3+}$ માં સૌથી મોટી અને સૌથી નાની સ્પીસીઝ અનુક્રમે $Al$ અને $Mg^{2+}$ છે.
  • B
    પરમાણુ ક્રમાંક $107$ ધરાવતા તત્વનું $IUPAC$ નામ અનિલસેપ્ટિયમ $(Unnilseptium)$ છે.
  • C
    $Li$ ની $Mg$ સાથેની વર્તણૂકમાં સમાનતાને 'વિકર્ણી સંબંધ' $(diagonal \text{ relationship})$ કહેવામાં આવે છે.
  • D
    $[AlCl(H_2O)_5]^{2+}$ માં $Al$ નો ઓક્સિડેશન આંક અને સહસંયોજકતા અનુક્રમે $3$ અને $6$ છે.

Explore More

Similar Questions

જો કોઈ તત્વની $-2$ ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6$ હોય,તો તે તત્વ કયા સમૂહ અને આવર્તનું છે?

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ મુજબ $NOT$ (નથી)?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ જે પરમાણુ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે તેમને ........... તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ તત્ત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને ........ કહે છે.
$(iii)$ સ્કીનિંગ અસર બીજા .......... નામથી પણ ઓળખાય છે.
$(iv)$ વાયુરૂપ તટસ્થ પરમાણુ ઋણ આયન બનાવે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ....કહે છે.

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ મુજબ $NOT$ (નથી)?

સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo