નીચેનામાંથી કઈ ગોઠવણીમાં ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ મુજબ $NOT$ (નથી)?

  • A
    $A$. $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$ : આયનીય કદમાં વધારો
  • B
    $B$. $B < C < N < O$ : પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો
  • C
    $C$. $I < Br < F < Cl$ : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો (ઋણ ચિહ્ન સાથે)
  • D
    $D$. $Li < Na < K < Rb$ : ધાત્વિય ત્રિજ્યામાં વધારો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સેટ ખોટો છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા નથી?
$I$. $Ba$ ના સંયોજનો,સામાન્ય રીતે $Be$ ના સંયોજનો કરતા વધુ સહસંયોજક હોય છે.
$II$. $He$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય છે.
$III$. $OF_2$ અને $Na_2O$ માં $O$ નો ઓક્સિડેશન આંક સમાન છે.
$IV$. $Na^{+}$ આયનની ત્રિજ્યા $F^{-}$ આયન કરતા નાની છે.

આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપ મુજબ નીચેના ચાર તત્વોને ધ્યાનમાં લો. અહીં $W, Y$ અને $Z$ એ તત્વ $X$ ની સાપેક્ષમાં ડાબી,ઉપર અને જમણી બાજુના તત્વો છે. $Y$ એ $16^{th}$ સમૂહ અને $2^{nd}$ આવર્તનું તત્વ છે. તો આપેલી માહિતી મુજબ,આપેલા તત્વો વિશેનું ખોટું વિધાન ઓળખો.

Difficult
View Solution

ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલ્પી પરંતુ શૂન્ય ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતું તત્વ .... છે.

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo