રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું મિશ્રણ ઓળખો.

  • A
    $CHCl_3 + (CH_3)_2CO$
  • B
    $(CH_3)_2CO + C_6H_5NH_2$
  • C
    $CHCl_3 + C_6H_6$
  • D
    $(CH_3)_2CO + CS_2$

Explore More

Similar Questions

ડ્યુટેરોન ${}_1^2H$ ની બાઈન્ડિંગ એનર્જી $1.112 \text{ MeV}$ પ્રતિ ન્યુક્લિઓન છે અને $\alpha$-કણ ${}_2^4He$ ની બાઈન્ડિંગ એનર્જી $7.047 \text{ MeV}$ પ્રતિ ન્યુક્લિઓન છે. તો ફ્યુઝન પ્રક્રિયા ${}_1^2H + {}_1^2H \to {}_2^4He + Q$ માં મુક્ત થતી ઉર્જા $Q$ ........... $\text{MeV}$ છે.

સમીકરણ $\left|\frac{z-1}{z+1}\right| = 1$ નું સમાધાન કરતા બિંદુ $z = x + iy$ નો બિંદુપથ નીચેનામાંથી કયો છે:

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા અંતર્ગોળ લેન્સની બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન $R$ છે. હવે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે,તો લેન્સ:

બે કણો $A$ અને $B$,જે શરૂઆતમાં સ્થિર છે,તે પરસ્પર આકર્ષણ બળને કારણે એકબીજાની તરફ ગતિ કરે છે. જે ક્ષણે $A$ ની ઝડપ $v$ અને $B$ ની ઝડપ $2v$ હોય,ત્યારે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે?

નીચેનામાંથી કયું વર્ગીકરણ વિદ્યા (taxonomy) નું પ્રથમ સોપાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo