નીચેનામાંથી પિરિડિનનું આણ્વીય સૂત્ર ઓળખો.

  • A
    $C_5H_{11}N$
  • B
    $C_4H_4S$
  • C
    $C_4H_4O$
  • D
    $C_5H_5N$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા સંયોજન(નો) એરોમેટિક નથી?

$C_2H_2$ ને રક્ત-તપ્ત નળીમાંથી પસાર કરતા મળતું સંયોજન ........... છે.

જ્યારે જલદ $HNO_3$ અને $H_2SO_4$ ના મિશ્રણની બેન્ઝિન સાથે $353 \, K$ તાપમાને પ્રક્રિયા થાય ત્યારે તે પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એરોમેટિક છે?

$750 \ K$ તાપમાને $Cr_2O_3/Al_2O_3$ ની હાજરીમાં $n-heptane$ નું ઉદ્દીપકીય વિહાઈડ્રોજનેશન કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo