વનસ્પતિને ઓળખી અને તેમાં $A$ અને $B$ રચના ઓળખો $:-$

  • A
    પાઇનસ, $A -$ લાંબો પ્રરોહ, $B -$ આવરીત બીજ
  • B
    સાયકસ, $A -$ ટૂંકો પ્રરોહ, $B-$ મહાબીજાણુધાની
  • C
    જીન્કગો, $A -$ લાંબો પ્રરોહ, $B -$ ખુલ્લા બીજ
  • D
    જીન્કગો, $A -$ ટૂંકો પ્રરોહ, $B -$ આવરીત બીજ

Explore More

Similar Questions

કઈ સૃષ્ટિ સખત કોષદીવાલની હાજરી અને ભ્રૂણનિર્માણની લાક્ષણિકતા ધરાવે છે?

નીચેનામાંથી કઈ ગ્રંથિ મનુષ્યમાં રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $C_2H_4O_{(g)} \longrightarrow CH_{4(g)} + CO_{(g)}$ માટે અર્ધ-આયુષ્ય સમયની ગણતરી કરો. જો $C_2H_4O_{(g)}$ નું પ્રારંભિક દબાણ $80 \ mm$ હોય અને $20 \ minutes$ ના અંતે કુલ દબાણ $120 \ mm$ હોય,તો અર્ધ-આયુષ્ય સમય $\min$ માં શોધો.

કીટો-ઈનોલ ટોટોમેરિઝમ (ચલરૂપકતા) શેમાં જોવા મળતું નથી?

એક સાદા લોલકનો ગોળો $l$ લંબાઈની દોરી વડે સ્થિર સમાન ગોળાથી નીચે લટકાવેલ છે. જો બંને ગોળાઓ પર $q$ જેટલો વિદ્યુતભાર હોય,તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? (ગોળાઓની ત્રિજ્યા અવગણો.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo