નીચેનામાંથી ધ્રુવીય દ્રાવ્યની ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા માટેનું કારણ ઓળખો.

  • A
    દ્રાવ્ય - દ્રાવ્ય આંતરક્રિયાઓ,દ્રાવ્ય - દ્રાવક આંતરક્રિયાઓ અને દ્રાવક - દ્રાવક આંતરક્રિયાઓ સમાન મૂલ્યની હોય છે.
  • B
    દ્રાવ્ય - દ્રાવ્ય આંતરક્રિયાઓ $>$ દ્રાવ્ય - દ્રાવક આંતરક્રિયાઓ $>$ દ્રાવક - દ્રાવક આંતરક્રિયાઓ.
  • C
    દ્રાવક - દ્રાવક આંતરક્રિયાઓ $>$ દ્રાવ્ય - દ્રાવક આંતરક્રિયાઓ $>$ દ્રાવ્ય - દ્રાવ્ય આંતરક્રિયાઓ.
  • D
    દ્રાવ્ય - દ્રાવક આંતરક્રિયાઓ $>$ દ્રાવ્ય - દ્રાવ્ય આંતરક્રિયાઓ $>$ દ્રાવક - દ્રાવક આંતરક્રિયાઓ.

Explore More

Similar Questions

દ્રાવ્યતા એટલે શું? પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યની દ્રાવ્યતા સમજાવો.

જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ L$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મિલિમોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. $293 \ K$ તાપમાને $N_2$ માટે હેન્રીનો અચળાંક $76.48 \ kbar$ છે.

Difficult
View Solution

વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન ... તરીકે ઓળખાય છે.

ઘન $I_2$ ની દ્રાવ્યતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

$323 \ K$ તાપમાને $4 \ g$ સોડિયમ સલ્ફેટને દ્રાવ્ય કરવા માટે કેટલા ગ્રામ પાણીની જરૂર પડશે? આ તાપમાને દ્રાવ્યતા $16\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo